ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ? માન.ગવર્નરશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન.ગવર્નરશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ? કેન્દ્રિય કેબિનેટ રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે સુપ્રીમ કોર્ટ કેન્દ્રિય કેબિનેટ રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42માં બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી ? 46 44 42 55 46 44 42 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ રીપન લોર્ડ વોરનહેસ્ટીંગ્સ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ લોર્ડ રીપન લોર્ડ વોરનહેસ્ટીંગ્સ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 13 આર્ટિકલ – 16 આર્ટિકલ – 17 આર્ટિકલ – 22 આર્ટિકલ – 13 આર્ટિકલ – 16 આર્ટિકલ – 17 આર્ટિકલ – 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP