ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે ? 277 282 280 279 277 282 280 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? સંસદીય સચીવ મુખ્ય પ્રધાન સ્પીકર મુખ્ય સચીવશ્રી સંસદીય સચીવ મુખ્ય પ્રધાન સ્પીકર મુખ્ય સચીવશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી... પોલીસ અધિકારી ઈચ્છે તો જ. તેના વકીલ માંગણી કરે તો જ. ફરજીયાત છે જરૂરી નથી પોલીસ અધિકારી ઈચ્છે તો જ. તેના વકીલ માંગણી કરે તો જ. ફરજીયાત છે જરૂરી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરૂભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરૂભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે ? પંજાબ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત પંજાબ રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP