કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ 6G સેટેલાઈટ "UESTC"(Star Era-12)લૉન્ચ કર્યો ? ચીન અમેરિકા જાપાન રશિયા ચીન અમેરિકા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મેઘાલયમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને આધુનિક બનાવવા માટે 132.8 મિલિયન ડોલરની લોન મંજૂર કરી ? વર્લ્ડ બેંક એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB) એશિયન ડેવલોપમેન્ટ બેન્ક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) વર્લ્ડ બેંક એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB) એશિયન ડેવલોપમેન્ટ બેન્ક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં મધ્યપ્રદેશના કયા શહેરને UNESCO દ્વારા અર્બન લેન્ડસ્કેપ સિટી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ધરોહર શહેરોની યાદીમાં સામેલ કર્યું ? ગ્વાલિયર ભોપાલ ઓર્છા ગ્વાલિયર અને ઓર્છા બંને ગ્વાલિયર ભોપાલ ઓર્છા ગ્વાલિયર અને ઓર્છા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. PM-KUSUM યોજના અંતર્ગત લક્ષ્યાંક પ્રાપ્તિનું વર્ષ 2024 નિર્ધારિત કરવામાં આવ્યું છે. બંને સાચા છે એક પણ નહીં PM-KUSUM યોજના અંતર્ગત સૌર ઊર્જાનો લક્ષ્યાંક વધારીને 30.8 GW કરવામાં આવ્યો છે. PM-KUSUM યોજના અંતર્ગત લક્ષ્યાંક પ્રાપ્તિનું વર્ષ 2024 નિર્ધારિત કરવામાં આવ્યું છે. બંને સાચા છે એક પણ નહીં PM-KUSUM યોજના અંતર્ગત સૌર ઊર્જાનો લક્ષ્યાંક વધારીને 30.8 GW કરવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા વર્ષમાં યુનેસ્કોએ યોગાને તેની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવ્યા હતા ? વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2015 વર્ષ 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ? 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આપેલ તમામ આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આપેલ તમામ આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP