ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાનો સ૨વાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ ક૨વામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો.

17 અને 20
24 અને 13
15 અને 22
16 અને 21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
મહેશ અને નરેશના વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો મહેશને ભાગે 2,500 રૂપિયા આવે તો નરેશના ભાગે કેટલી રકમ આવશે ?

2700
3500
7000
3000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
રૂ. 560 P, Q અને R વચ્ચે વહેંચવામાં આવે છે. જો P ને રૂ.2 મળે, તો Q ને રૂ. 3 મળે. જો Q ને રૂ.4 મળે, તો R ને રૂ.5 મળે તો વાસ્તવમાં R નો હિસ્સો કેટલો હશે ?

રૂ. 340
રૂ. 240
રૂ. 168
રૂ. 140

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP