GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી કઈ સંખ્યાઓને 7 વડે નિ:શેષ ભાગી શકાય ?1. 1951952. 1811813. 1201204. 89189 ફક્ત 1 અને 2 1,2,3 અને 4 ફક્ત 1 અને 4 ફક્ત 2 અને 4 ફક્ત 1 અને 2 1,2,3 અને 4 ફક્ત 1 અને 4 ફક્ત 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે દેશ તથા તેની સંચરણ વ્યવસ્થા આપેલી છે, તેના આધારે સાચા જોડકા જોડો. દેશ-સંગઠન(a) રશિયા(b) અમેરિકા (c) ચીન (d) યુરોપિયન યુનિયન સંચરણ વ્યવસ્થા1. જી.પી.એસ 2. બિદાઉ 3. ગ્લોનાસ 4. ગેલેલિયો a-2, b-1, c-3, d-4 a-3, b-1, c-4, d-2 a-3, b-1, c-2, d-4 a-2, b-1, c-3, d-4 a-2, b-1, c-3, d-4 a-3, b-1, c-4, d-2 a-3, b-1, c-2, d-4 a-2, b-1, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Farthest", the superlative degree of the adjective "Far", implies: None of the listed here Distance only Time and distance both Time only None of the listed here Distance only Time and distance both Time only ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'ગુરુદેવ' અવ્યયીભાવ બહુવ્રીહી દ્વિગુ કર્મધારય અવ્યયીભાવ બહુવ્રીહી દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુપ્તકાલીન 'દશાવતાર' નું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે ? દશપુર ભૂમરા દેવગઢ ભીત્તરીગાવ દશપુર ભૂમરા દેવગઢ ભીત્તરીગાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે ? પ્લુટોનિક ખડકો લામેટા સ્તરો દિલ્હી સ્તરો ડેક્કન ટ્રેપ ખડકો પ્લુટોનિક ખડકો લામેટા સ્તરો દિલ્હી સ્તરો ડેક્કન ટ્રેપ ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP