Talati Practice MCQ Part - 1 એક ધોરણમાં સુનંદા ઉપરથી 7 મા સ્થાન પર છે. વિજય ઉપરથી 15 મા અને નીચેથી 21 મા સ્થાન પર છે. સુનંદા નીચેથી કેટલામા સ્થાન પર હોય ? 29 મા 39 મા 27 મા 28 મા 29 મા 39 મા 27 મા 28 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વર્તુળના પરિઘ ઉપર 12 બિંદુઓ છે, આ બિંદુઓ જેના અંત્યબિંદુ હોય તેવી ___ જીવા બંને. 66 144 96 132 66 144 96 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મુંબઈ એરપોર્ટ દ્ધારા એક રન વે પર 24 કલાકમાં કેટલા વિમાનોનું સફળ ટેક ઓફ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ? 966 669 969 696 966 669 969 696 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથી ધરાવે છે ? 2 4 3 1 2 4 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અર્થ અવર ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– કુણા પાનની લાલ રેખાઓ ટશર નસપાની પાનોત્રી પાનરગ ટશર નસપાની પાનોત્રી પાનરગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP