Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) રાહુલનો એક હરોળમાં આગળથી ક્રમ 7મો અને પાછળથી ક્રમ 17મો છે તો, હરોળમાં કુલ કેટલા બાળકો હશે ? 24 23 34 10 24 23 34 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) આમીરખાન અભિનિત ફિલ્મ "દંગલ" કોના જીવન ઉપર આધારિત છે ? જગદીશસિંહ ખેર જગદીશસિંહ ફોગટ મહાવીરસિંહ રાણા મહાવીરસિંહ ફોગટ જગદીશસિંહ ખેર જગદીશસિંહ ફોગટ મહાવીરસિંહ રાણા મહાવીરસિંહ ફોગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના' કયા મુખ્ય મંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ? માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બજેટમાં આવક અને ખર્ચનો એક ભાગ ___ છે. આપેલ પૈકી એક પણ નહીં જાહેર ખાતું કન્સોલિડેટેડ ફંડ આકસ્મિક ફંડ આપેલ પૈકી એક પણ નહીં જાહેર ખાતું કન્સોલિડેટેડ ફંડ આકસ્મિક ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? પુરી શ્રીનાથદ્વારા બદ્રીનાથ દ્વારકા પુરી શ્રીનાથદ્વારા બદ્રીનાથ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં સરકારના ખાતાઓની ઓડિટિંગ માટે જવાબદાર એજન્સી ___ છે. સી.એ.જી. સી.વી.સી. સી.બી.આઈ. આર.બી.આઈ. સી.એ.જી. સી.વી.સી. સી.બી.આઈ. આર.બી.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP