GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) એક શંકુની ત્રિજ્યા 7 સે.મી. અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 176 ચો. સે.મી. હોય તો તેની તિર્યક ઊંચાઈ કેટલી થશે ? (π = 22/7) 7.2 સે.મી. આપેલ પૈકી એક પણ નહીં 8.8 સે.મી. 4 સે.મી. 7.2 સે.મી. આપેલ પૈકી એક પણ નહીં 8.8 સે.મી. 4 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારત સરકારે તેનો પ્રથમ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ કાર્યક્રમ 18 જાન્યુઆરી 2021 થી 17 ફેબ્રુઆરી 2021 દરમ્યાન મનાવ્યો જેનો મુખ્ય વિચાર ___ હતો. સડક સુરક્ષા - જીવન સુરક્ષા સબકી સડક - મંગલમય જીવન સબકી સડક - સબકી સુરક્ષા આપેલ પૈકી એક પણ નહીં સડક સુરક્ષા - જીવન સુરક્ષા સબકી સડક - મંગલમય જીવન સબકી સડક - સબકી સુરક્ષા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) P અને Q, R ના ભાઈઓ છે. Q એ S અને T નો પુત્ર છે. S એ U ની પુત્રી છે. M એ T ના સસરા છે. N એ U નો પુત્ર છે. તો N નો Q સાથે કયો સંબંધ છે ? મામા ભત્રીજી ભત્રીજો કાકા મામા ભત્રીજી ભત્રીજો કાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતમાં સનદી સેવકોને તાલીમ આપવા માટે લૉર્ડ વેલેસ્લીએ ___ કોલેજ, "ધ ઓક્સફર્ડ ઓફ ધ ઈસ્ટ" ની સ્થાપના કરી હતી. સેંટ સ્ટીફન ફોર્ટ વિલિયમ બીશપ કોટન ફર્ગ્યુસન સેંટ સ્ટીફન ફોર્ટ વિલિયમ બીશપ કોટન ફર્ગ્યુસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતીય રેલવે દ્વારા નીચેના પૈકી કઈ ભારતની સૌથી જુની ચાલતી ટ્રેનનું પુનઃ નામકરણ નેતાજી એક્સપ્રેસ તરીકે કરવામાં આવ્યું છે ? હાવરા - નવી દિલ્હી રાજધાની હિમાલયન કવીન હાવરા - મદ્રાસ મેલ હાવરા - કલ્કા મેલ હાવરા - નવી દિલ્હી રાજધાની હિમાલયન કવીન હાવરા - મદ્રાસ મેલ હાવરા - કલ્કા મેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) તાજેતરમાં DRDO એ તેની પ્રથમ ભારે વજનવાળી ટોરપીડો ___ ભારતીય નૌકાદળને રવાના કરી. વરૂણાસ્ત્ર જલશ્વ સાગરીકા જલાસ્ત્ર વરૂણાસ્ત્ર જલશ્વ સાગરીકા જલાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP