Talati Practice MCQ Part - 7 શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે. મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. RS 30 લેખે રંગવાનો ખર્ચ શોધો. 1100 16,500 33,000 62,000 1100 16,500 33,000 62,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 NIC-CERT એટલે ___ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિકવરી ટીમ નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ નેશનલ ઇન્ફોટેક સેન્ટર - કમ્પ્યુટર એકઝામ રિસ્પોન્સ ટીમ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર એક્સપર્ટ રિકવરી ટીમ નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિકવરી ટીમ નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ નેશનલ ઇન્ફોટેક સેન્ટર - કમ્પ્યુટર એકઝામ રિસ્પોન્સ ટીમ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર - કમ્પ્યુટર એક્સપર્ટ રિકવરી ટીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક ફોટોમાં દેખાતા પુરુષને બતાવીને અંજલિ કહે છે કે મારી બહેનના ભાઈના પિતાનો એકમાત્ર દીકરો છે તો તે પુરુષ અંજલીનો શું થાય ? ભાઈ પિતા મામા પિતરાઈ ભાઈ ભાઈ પિતા મામા પિતરાઈ ભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એની બેસન્ટે વર્ષ 1916માં હોમરૂલ લીગની સ્થાપના કયાં કરી હતી ? કોલકાતા માહે મદ્રાસ નવી દિલ્હી કોલકાતા માહે મદ્રાસ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 15 10 20 5 15 10 20 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જૈવ વૈવિધ્ય ધરાવતા દેશોમાં ભારત કયા ક્રમે આવે છે ? સાતમા પાંચમા છઠ્ઠા ચોથા સાતમા પાંચમા છઠ્ઠા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP