Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 28 વર્ષ 24 વર્ષ 25 વર્ષ 27 વર્ષ 28 વર્ષ 24 વર્ષ 25 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 4થી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 2જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર 4થી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 2જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ? પાનસર અણહિલપુર પાટણ ભૃગુકચ્છ પંચાસર પાનસર અણહિલપુર પાટણ ભૃગુકચ્છ પંચાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar પાશ્ચાત્યનો વિરોધી શબ્દ કયો ? પૌરસ્ત્ય તાજું પ્રારબ્ધ સ્વકીય પૌરસ્ત્ય તાજું પ્રારબ્ધ સ્વકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડક્પનો વિજેતા કયો દેશ છે ? સાઉથ આફ્રીકા વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સાઉથ આફ્રીકા વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા (General Assembly)ના પ્રથમ મહિલા પ્રમુખ નીચેનામાંથી કોણ ? સરોજિની નાયડુ સુચેતા કૃપલાણી વિજ્યાલક્ષ્મી પંડિત એની બેસન્ટ સરોજિની નાયડુ સુચેતા કૃપલાણી વિજ્યાલક્ષ્મી પંડિત એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP