કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ક્યા શહેરમાં સ્થિત 126 વર્ષ જૂના સેન્ટ લ્યુક ચર્ચને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું અને 35 વર્ષ બાદ ફરીથી ખુલ્લુ મૂકવામાં આવ્યું ?

બિકાનેર
ગયા
નોઈડા
શ્રીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મને વિશ્વની ટોચની 50 ફિલ્મોની આંતરરાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી ?

RRR
શેરશાહ
બ્રહ્માસ્ત્ર
રામ સેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગતિશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

અમિત શાહ
જ્યોતિરાદિત્ય સિંધિયા
અશ્વિની વૈષ્ણવ
રાજનાથસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP