કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 7મા ઈન્ડિયા-જાપાન ડિફેન્સ પોલિસી સંવાદનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરુ નવી દિલ્હી ગાંધીનગર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ગાંધીનગર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યો દેશ કોમ્પ્રહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ (CPTPP)નો સભ્ય બન્યો ? યુક્રેન રશિયા ફ્રાન્સ બ્રિટન યુક્રેન રશિયા ફ્રાન્સ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલા ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યને ભારતમાં ચિત્તાના બીજા નિવાસસ્થાન તરીકે વિકસાવાશે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ડૉ.બી.આર. આંબેડકરની 125 ફુટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ? નાગપુર મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ નાગપુર મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ રસીકરણ સપ્તાહ 2023 ક્યારે મનાવાયું ? 18થી 24 એપ્રિલ 21થી 27 એપ્રિલ 20થી 26 એપ્રિલ 24થી 30 એપ્રિલ 18થી 24 એપ્રિલ 21થી 27 એપ્રિલ 20થી 26 એપ્રિલ 24થી 30 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘એક્સ કવચ'નું આયોજન ક્યા કરાયું હતું ? પશ્ચિમ કમાન્ડ આંદામાન-નિકોબાર કમાન્ડ પૂર્વીય કમાન્ડ દક્ષિણ કમાન્ડ પશ્ચિમ કમાન્ડ આંદામાન-નિકોબાર કમાન્ડ પૂર્વીય કમાન્ડ દક્ષિણ કમાન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP