સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતાં દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. 35 30 45 40 35 30 45 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આદર્શ અંકુશ વ્યવસ્થા બધા જ વિભાગોને માર્ગદર્શન આપીને ___ સંકલન કેળવે છે. અહેવાલો તૈયાર કરાવે છે. આયોજન કરાવે છે. સત્તાની સોંપણી કરે છે. સંકલન કેળવે છે. અહેવાલો તૈયાર કરાવે છે. આયોજન કરાવે છે. સત્તાની સોંપણી કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો tan θ = 1 હોય તો Sin θ .cos θ = ___ 1/2 √2 1 2 1/2 √2 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સામાન્ય સંજોગોની પડતરને ___ કહેવાય. ચલિત પડતર પ્રાથમિક પડતર પ્રમાણ પડતર વિચલન ચલિત પડતર પ્રાથમિક પડતર પ્રમાણ પડતર વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આપેલ શબ્દ માટે વિકલ્પમાંથી સમાનાર્થી શબ્દ શોધો.તટ તૂટ ઝટ કાંઠો ટાણું તૂટ ઝટ કાંઠો ટાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ? 1995 1996 1994 1993 1995 1996 1994 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP