ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ? માન. રાષ્ટ્રપતિશ્રી આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ રાજ્ય સભાના વાઈસ ચેરમેન માન. રાષ્ટ્રપતિશ્રી આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ રાજ્ય સભાના વાઈસ ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ? પ્રકૃતિક અધિકાર માનવ અધિકાર નૈતિક અધિકાર નાગરિક અધિકાર પ્રકૃતિક અધિકાર માનવ અધિકાર નૈતિક અધિકાર નાગરિક અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી? બંધારણીય ઈલાજોનો અધિકાર સમાનતાનો અધિકાર આ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર સમાનતાનો અધિકાર આ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અત્યારસુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલીવાર લગાવેલ છે ? 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ? માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.નાણામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.નાણામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદમાં દાખલ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP