સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની ચોખ્ખી મિલકતો ₹ 7,00,000 છે. જો કુલ દેવાં ₹ 2,50,000 હોય તો ધંધાની કુલ મિલકતો ___ હશે. ₹ 4,50,000 ₹ 8,00,000 ₹ 9,50,000 ₹ 6,00,000 ₹ 4,50,000 ₹ 8,00,000 ₹ 9,50,000 ₹ 6,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં પૈકી કયું વિધાન ‘ઓડિટિંગની મર્યાદા’ ગણાતું નથી ? ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી. તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. ઓડિટ કાર્ય દરમિયાન, ધંધાનાં નિત્યક્રમનાં કાર્યોમાં વિક્ષેપ પડે છે. સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે. ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી. તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે. ઓડિટ કાર્ય દરમિયાન, ધંધાનાં નિત્યક્રમનાં કાર્યોમાં વિક્ષેપ પડે છે. સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આંતરિક ઓડિટ સ્ટાફની નિમણૂક ___ કરે છે. ધંધાના સંચાલકો ધંધાના કર્મચારીઓ ગવર્નમેન્ટ ઓડિટર ધંધાના સંચાલકો ધંધાના કર્મચારીઓ ગવર્નમેન્ટ ઓડિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મેકલેલેન્ડ અભિગમમાં ___ નો સમાવેશ થાય છે. જોડાણ માટેની જરૂરિયાત સત્તા માટેની જરૂરિયાત સિદ્ધિ માટેની જરૂરિયાત આપેલ તમામ જોડાણ માટેની જરૂરિયાત સત્તા માટેની જરૂરિયાત સિદ્ધિ માટેની જરૂરિયાત આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની આંતરિક કિંમત અને બજારકિંમતનો ઉપયોગ શેરની કઈ કિંમત શોધવા માટે થાય છે ? ચોખ્ખી કિંમત દાર્શનિક કિંમત એક પણ નહીં વાજબી કિંમત ચોખ્ખી કિંમત દાર્શનિક કિંમત એક પણ નહીં વાજબી કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહીમાં લખવાની પ્રક્રિયા ને શું કહે છે. બાકીઓ શોધવી ખતવણી દૈનિક નોંધ આમનોંધ બાકીઓ શોધવી ખતવણી દૈનિક નોંધ આમનોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP