નફો અને ખોટ (Profit and Loss) એક વ્યક્તિએ રૂા. 7,00,000 માં ઘર ખરીદ્યું. અનુકૂળ ન આવતા તો ઘર રૂા. 6,68,999માં વેચી દે છે. તો તે વ્યક્તિને કેટલા રૂપિયા નફો કે ખોટ જાય? રૂા. 31,000 નફો રૂા. 31,011 નફો રૂા. 31,001 ખોટ રૂા. 29,999 ખોટ રૂા. 31,000 નફો રૂા. 31,011 નફો રૂા. 31,001 ખોટ રૂા. 29,999 ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) ખરીદ કિંમત + ખરાજાત = ___ નફો ખોટ પડતર કિંમત વેચાણ કિંમત નફો ખોટ પડતર કિંમત વેચાણ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 12% ખોટથી વેચેલી વસ્તુના રૂા. 22 ઉપજ્યા હોય તો તેના વેચાણમાં 20% નફો મેળવવા કેટલી વે.કિ. રાખવી જોઈએ ? રૂા. 20 રૂા. 30 રૂા. 25 રૂા. 18 રૂા. 20 રૂા. 30 રૂા. 25 રૂા. 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રાકેશભાઈને રૂ.5000 માં એક ટી.વી. વેચતાં 10% ની ખોટ જાય છે. તો તેમણે ટી.વી. કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે ? રૂ. 5555.55 રૂ. 5100 રૂ. 4900 રૂ. 5556.55 રૂ. 5555.55 રૂ. 5100 રૂ. 4900 રૂ. 5556.55 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100 5000 = મૂળ કિંમત × (100-100)/100 5000×100/90 = મૂળ કિંમત 5555.55 = મૂળ કિંમત મૂળ કિંમત = 5555.55 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ. ___ છાપેલી કિંમત હોય. 5 20 50 10 5 20 50 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર હંમેશા છાપેલી કિંમત પર આપવામાં આવે છે. ધારો કે છાપેલી કિંમત = 100% વળતર = 10% 10% 5 100% (?) 100/10 × 5 = રૂ. 50 છાપેલી કિંમત = રૂ. 50
નફો અને ખોટ (Profit and Loss) વસ્તુની વેચાણ કિંમત પર 20%નફો = વસ્તુની પડતર કિંમત પર ___% નફો 20 15 33 25 20 15 33 25 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે વેચાણ કિંમત = 100 પડતર કિંમત = વે.કિં - નફો = 100 - (100×20/100) = 20રૂ. 80 20 100 (?) 100/80 × 20 = 25% નફો