ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં "રાજ્ય" ની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે ? 12 13 10 11 12 13 10 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ? નાગરિકતાને મૂળભૂત અધિકારને મૂળભૂત ફરજોને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને નાગરિકતાને મૂળભૂત અધિકારને મૂળભૂત ફરજોને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં 44 માં 42 માં 40 માં આપેલ પૈકી એક પણ નહીં 44 માં 42 માં 40 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની કલમ ___ થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે. 302 215 105 15 302 215 105 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો ? જી.વી.કે.રાવ સમિતિ તેજ બહાદુર સપ્રુ સમિતિ નેહરુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ જી.વી.કે.રાવ સમિતિ તેજ બહાદુર સપ્રુ સમિતિ નેહરુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 123 122 124 120 123 122 124 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP