ભારતનું બંધારણ (Constitution Of India) દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ___ વર્ષ સુધી હોદ્દો ધરાવતો હોવો જોઈએ. 10 07 05 03 10 07 05 03 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલની તટસ્થતા માટે શું અનિવાર્ય છે ? તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે તેમની નિમણૂક તેમનાજ રાજ્યમાં થાય તેમની નિમણૂક અન્ય રાજ્યમાં થાય. તે એન.આર. જી. હોવા જોઈએ. તેમની નિમણૂક કેન્દ્રશાસીત પ્રદેશમાંથી કરવામાં આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો. 245 253 238 250 245 253 238 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જીવન સાથે સંકળાયેલ જાહેર માહિતીનો નિકાલ કેટલા સમયમાં આપવો પડે છે ? 7 દિવસ 30 દિવસ 15 દિવસ 2 દિવસ 7 દિવસ 30 દિવસ 15 દિવસ 2 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનું મેગ્નાકાર્ટા કહેવામાં આવે છે ? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત ફરજોને નાગરિકતાને મૂળભૂત અધિકારને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને મૂળભૂત ફરજોને નાગરિકતાને મૂળભૂત અધિકારને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કામનો અધિકાર (રાઇટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે ? ત્રણ પાંચ ચાર સાત ત્રણ પાંચ ચાર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP