ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે ?

કોઈ પણ વિધાનસભા
સંસદના બેમાંથી કોઈ એક ગૃહ
ફક્ત લોકસભા
ફક્ત રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 141
આર્ટિકલ – 158
આર્ટિકલ – 151
આર્ટિકલ – 137

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

સુરત
બનાસકાંઠા
સાબરકાંઠા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

ભારતના નાણામંત્રી
ભારતના પ્રધાનમંત્રી
ભારતના નાણાં સચિવ (The Finance Secretary)
ભારતના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ?

અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ
જાહેર વ્યવસ્થા અને બદનક્ષી
આપેલ તમામ
વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે ?

ચૂંટણી લડવાનો અધિકાર
આપેલ તમામ
સરકારી નોકરી મેળવવાનો અધિકાર
મતાધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP