ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ? 12મી યાદી 8મી યાદી 11મી યાદી 9મી યાદી 12મી યાદી 8મી યાદી 11મી યાદી 9મી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? રૂ. 20,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 25,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ? આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આપેલ તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આપેલ તમામ કાર્યો કરશે સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે ? 14 વર્ષ 16 વર્ષ 12 વર્ષ 18 વર્ષની નીચે 14 વર્ષ 16 વર્ષ 12 વર્ષ 18 વર્ષની નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે ? માન. વડાપ્રધાનશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. રાજ્યપાલશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. રાજ્યપાલશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લક્ષદ્વીપ કઈ હાઇકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? દિલ્હી કેરળ મુંબઈ મદ્રાસ દિલ્હી કેરળ મુંબઈ મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP