ભારતનું બંધારણ (Constitution Of India) બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે. સંસદ સર્વોચ્ચ અદાલત લોકસભા રાષ્ટ્રપતિ સંસદ સર્વોચ્ચ અદાલત લોકસભા રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? લોકસભાના સ્પીકર વડાપ્રધાન કેન્દ્રિય કેબીનેટ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન કેન્દ્રિય કેબીનેટ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ઉચ્ચ અદાલત વડાપ્રધાન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત ઉચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમરની જરૂરિયાત હોય છે ? 25 21 30 35 25 21 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકાર સાથે જોડાયેલા મેગ્નાકાર્ટા ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો ? 1215 1615 1015 1815 1215 1615 1015 1815 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? માન. રાજ્યપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશનરશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ માન. રાજ્યપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશનરશ્રી માન. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP