એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 705 745 800730 775 ?750 795 850 ? ની જગ્યાએ કઈ સંખ્યા આવે ?(આ પ્રશ્ન રદ કરેલ છે.) 830 855 820 એક પણ નહીં 830 855 820 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ફેબ્રુઆરી માસના કયા દિવસને 'કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ' તરીકે મનાવાય છે ? 22મી ફેબ્રુઆરી 24મી ફેબ્રુઆરી 23મી ફેબ્રુઆરી 25મી ફેબ્રુઆરી 22મી ફેબ્રુઆરી 24મી ફેબ્રુઆરી 23મી ફેબ્રુઆરી 25મી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે ? એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ તિજોરી અધિકારી હિસાબ અને તિજોરી નિયામક એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ તિજોરી અધિકારી હિસાબ અને તિજોરી નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાતના તાપી જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? ડાંગ સુરત વલસાડ નવસારી ડાંગ સુરત વલસાડ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી શેનું વાઉચિંગ કરવામાં આવે છે ? રોકડ ચુકવણી - જાવક રોકડ વસુલાત - આવક આપેલ તમામ ઉધાર વ્યવહાર રોકડ ચુકવણી - જાવક રોકડ વસુલાત - આવક આપેલ તમામ ઉધાર વ્યવહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.હાથ મસ્તક પર હોવા હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી મારવા માટે હાથ ઉપાડવો કૃપા કે મહેરબાની હોવી હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી મારવા માટે હાથ ઉપાડવો કૃપા કે મહેરબાની હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP