ભારતનું બંધારણ (Constitution Of India) 'રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે' આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે ? મૂળભૂત ફરજો મૂળભૂત હકો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત ફરજો મૂળભૂત હકો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનાં સદસ્યની મુદત કેટલી હોય છે ? 3 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 3 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. તક સમાનતા ન્યાય સ્વતંત્રતા તક સમાનતા ન્યાય સ્વતંત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારમાં પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેનની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? કેન્દ્રિય કેબીનેટ વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ લોકસભાના સ્પીકર કેન્દ્રિય કેબીનેટ વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમુર્તિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? રૂ. 25,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 5,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ___ મૂળભૂત અધિકાર છે દીવાની અધિકાર છે મૂળભૂત ફરજ છે રાજકીય અધિકાર છે. મૂળભૂત અધિકાર છે દીવાની અધિકાર છે મૂળભૂત ફરજ છે રાજકીય અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP