ભારતનું બંધારણ (Constitution Of India) 'સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે' આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે ? 51 53 52 50 51 53 52 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલાં વર્ષ માટે હોય છે ? પાંચ વર્ષ સાત વર્ષ ચાર વર્ષ કોઈ નિર્ધારિત મુદ્દત નથી પાંચ વર્ષ સાત વર્ષ ચાર વર્ષ કોઈ નિર્ધારિત મુદ્દત નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 50 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 48 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજયપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદો ધરાવી શકશે નહીં." એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 156(1) 157(7) 158(5) 158(2) 156(1) 157(7) 158(5) 158(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 212 મો 122 મો 121 મો 221 મો 212 મો 122 મો 121 મો 221 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવા માટે ગૃહના ઓછામાં ઓછા કુલ કેટલા સભ્યોનું સમર્થન મળવું જરૂરી હોય છે ? 60 સભ્યો 100 સભ્યો 30 સભ્યો 40 સભ્યો 60 સભ્યો 100 સભ્યો 30 સભ્યો 40 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP