ભારતનું બંધારણ (Constitution Of India) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 352 353 354 350 352 353 354 350 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યમાં બંધારણીય તંત્રની નિષ્ફળતાના કેસમાં સંઘીય કેબિનેટનું લખાણ મળ્યા પછી રાષ્ટ્રપતિ તે રાજ્યમાં સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે ? 359 356 360 354 359 356 360 354 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે ? 6 4 5 2 6 4 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજચત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? મુખ્યપ્રધાન નાણાં સચિવ નાણામંત્રી મુખ્ય સચિવ મુખ્યપ્રધાન નાણાં સચિવ નાણામંત્રી મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? ખાપ પંચાયત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત લોક અદાલત ખાપ પંચાયત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત લોક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગાલેન્ડ કયા વર્ષે અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1961 ઈ.સ.1964 ઈ.સ.1962 ઈ.સ.1963 ઈ.સ.1961 ઈ.સ.1964 ઈ.સ.1962 ઈ.સ.1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP