ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? માનનીય વડાપ્રધાનશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી માનનીય વડાપ્રધાનશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ? નાગરિકો સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના સભ્યો નાગરિકો સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? કેન્દ્રીય તકેદારી આયોગ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં કેન્દ્રીય તકેદારી આયોગ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો. 238 250 253 245 238 250 253 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર નાણાપંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણુંક કરવામાં આવતી નથી ? વડાપ્રધાન મુખ્યમંત્રી ચીફ જસ્ટીસ મુખ્ય ચૂંટણી કમિશનર વડાપ્રધાન મુખ્યમંત્રી ચીફ જસ્ટીસ મુખ્ય ચૂંટણી કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP