ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિને ધર્મ, જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે ? ઉપરોક્ત પૈકી એક પણ નહીં કુવા ઉપર પાણી ભરવા જાહેર રસ્તાનો ઉપયોગ દુકાનો, હોટલ ઉપરોક્ત પૈકી એક પણ નહીં કુવા ઉપર પાણી ભરવા જાહેર રસ્તાનો ઉપયોગ દુકાનો, હોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય નિવેદન નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય નિવેદન નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારું જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ? અનુચ્છેદ-243B અનુચ્છેદ-243A અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243B અનુચ્છેદ-243A અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243ZE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે ? રાષ્ટ્રપતિ રાજ્યસભા અધ્યક્ષ લોકસભા સ્પીકર પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રાજ્યસભા અધ્યક્ષ લોકસભા સ્પીકર પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP