ભારતનું બંધારણ (Constitution Of India) "જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ? મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___ વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી દરજ્જાની સમાનતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી દરજ્જાની સમાનતા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં ગરીબ બાળકો માટે કેટલા ટકા અનામતની મંજૂરી આપી ? 21% 7% 27% 25% 21% 7% 27% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે ? 62 વર્ષ 60 વર્ષ 65 વર્ષ 58 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 65 વર્ષ 58 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ચંદ્રકાન્ત બક્ષી ક. મા. મુન્શી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી ક. મા. મુન્શી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી વી.વી. ગીરી જ્ઞાની ઝૈલસિંહ રાજેન્દ્ર પ્રસાદ નીલમ સંજીવ રેડ્ડી વી.વી. ગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP