ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? ગણેશ વી. માવલંકર યુ.એન. ઢેબર હુકુમ સિંઘ ક.મા.મુનશી ગણેશ વી. માવલંકર યુ.એન. ઢેબર હુકુમ સિંઘ ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક ન્યાય નિધિમાંથી આર્થિક યોજનાઓ માટે કેટલી રકમ વાપરી શકાય ? 50 ટકા 60 ટકા 20 ટકા 40 ટકા 50 ટકા 60 ટકા 20 ટકા 40 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટના સંદર્ભે, હકક અને ફરજ એક સિકકાની બે બાજુ સમાન હોવાને નાતે, હકકનો અર્થ સ્વતંત્રતા / અધિકાર થાય તો, ફરજનો અર્થ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ___ થાય. બેજવાબદારી ભક્તિ જવાબદારી સમજ બેજવાબદારી ભક્તિ જવાબદારી સમજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ? બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાણાકીય ખરડાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 109 110 112 111 109 110 112 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP