ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 14 12 10 13 14 12 10 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ? રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે. રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની આઝાદી પછી દેશી રજવાડાને ભારતની રાષ્ટ્રીય એકતામાં સરદાર પટેલના પ્રયત્નોમાં સહકાર આપનાર નવા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ અને પછીથી રાજ્યપાલ તરીકે સેવાઓ આપનારા રાજવી કોણ હતા ? કુમારપાળ મહારાજા ભગવતસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી કુમારપાળ મહારાજા ભગવતસિંહજી જામ સાહેબ રણજિતસિંહજી શ્રી કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) ની નિમણુક કોણ કરે છે ? રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ વડાપ્રધાન રાજ્યની હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સંસદ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP