ભારતનું બંધારણ (Constitution Of India) મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે ? પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ કાયદામંત્રી લોકસભાના વિરોધપક્ષના નેતા પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ કાયદામંત્રી લોકસભાના વિરોધપક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે ? ધારા-3 ધારા-2 (ક) ધારા-5 ધારા-2 (ઘ) ધારા-3 ધારા-2 (ક) ધારા-5 ધારા-2 (ઘ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ? આંધ્રપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સતિષચંદ્ર સમિતિ સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સતિષચંદ્ર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP