ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી ? 1950 1947 1948 1952 1950 1947 1948 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ? રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂળભૂત અધિકારોમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં આમુખમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂળભૂત અધિકારોમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં આમુખમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? મુખ્ય પ્રધાન રાજ્યપાલ પ્રભારી મંત્રી મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન રાજ્યપાલ પ્રભારી મંત્રી મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP