ભારતનું બંધારણ (Constitution Of India) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ? સ્વાતંત્ર્યનો અધિકાર કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેશનલ જ્યુડિશિયલ કમિશન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ નીતિ આયોગની રચના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેશનલ જ્યુડિશિયલ કમિશન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ નીતિ આયોગની રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એન. ગોપાલસ્વામી આયંગર આર. કે. સુબ્રમણ્યમ એસ. ચેનનારેડ્ડી ટી. એન. સત્યપંથી એન. ગોપાલસ્વામી આયંગર આર. કે. સુબ્રમણ્યમ એસ. ચેનનારેડ્ડી ટી. એન. સત્યપંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ? વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજયપાલ મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી રાજયપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ? 30 દિવસ 60 દિવસ 120 દિવસ 90 દિવસ 30 દિવસ 60 દિવસ 120 દિવસ 90 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? મૌલાના આઝાદ ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમ રાવ આંબેડકર જવાહરલાલ નેહરુ મૌલાના આઝાદ ડો. રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમ રાવ આંબેડકર જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP