ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 338 334 330 332 338 334 330 332 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ ભારતીય બંધારણ માન્ય ભાષાઓની યાદીમાં નથી ? ગુજરાતી નેપાલી સિંધી રાજસ્થાની ગુજરાતી નેપાલી સિંધી રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? વડાપ્રધાન લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ? શિક્ષણ વિષયક કૃષિ વિષયક સંરક્ષણ વિષયક નાણાં વિષયક શિક્ષણ વિષયક કૃષિ વિષયક સંરક્ષણ વિષયક નાણાં વિષયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 510 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી. સંરક્ષણ વિધેયક નાણાં વિધેયક પક્ષાતર વિધેયક નીતિવિષયક વિધેયક સંરક્ષણ વિધેયક નાણાં વિધેયક પક્ષાતર વિધેયક નીતિવિષયક વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP