ભારતનું બંધારણ (Constitution Of India) બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? કલમ -24 કલમ -41 કલમ -51 એ બંધારણમાં જોગવાઈ નથી કલમ -24 કલમ -41 કલમ -51 એ બંધારણમાં જોગવાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા. કનૈયાલાલ મુનશી સી. રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ કનૈયાલાલ મુનશી સી. રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે ? નાણાકીય પ્રસ્તાવ નાણાકીય નિવેદન નાણાકીય આવેદનપત્ર નાણાકીય અરજી નાણાકીય પ્રસ્તાવ નાણાકીય નિવેદન નાણાકીય આવેદનપત્ર નાણાકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1860 1861 1863 1862 1860 1861 1863 1862 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની કલમ ___ થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે. 15 215 105 302 15 215 105 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP