ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? ત્રીજા છઠ્ઠા પાંચમા ચોથા ત્રીજા છઠ્ઠા પાંચમા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સુપ્રીમ કોર્ટના—મુખ્ય ન્યાયાધીશ દિપક વર્માને તાજેતરમાં બંધારણની કઈ કલમ અંતર્ગત હોદા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અરજી દાખલ કરવામાં આવી હતી ? આર્ટિકલ-133(4) આર્ટિકલ – 124(4) આર્ટિકલ – 168(3) આર્ટિકલ –132(2) આર્ટિકલ-133(4) આર્ટિકલ – 124(4) આર્ટિકલ – 168(3) આર્ટિકલ –132(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ ડૉ. કે. એમ. મુનશી કાકાસાહેબ કાલેલકર ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ ડૉ. કે. એમ. મુનશી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ રીપન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ લોર્ડ રીપન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 25 19 18 22 25 19 18 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP