કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારે સોવેરેન ગોલ્ડ બોન્ડ જારી કરવાનો નિર્ણય કર્યો તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે. આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે. આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પ્રગતિ દિવસ' તરીકે કયો દિવસ ઓળખાય છે ? દર મહિનાનો ચોથો બુધવાર દર મહિનાનો ચોથો ગુરૂવાર દર મહિનાનો ચોથો શુક્રવાર દર મહિનાનો ત્રીજો બુધવાર દર મહિનાનો ચોથો બુધવાર દર મહિનાનો ચોથો ગુરૂવાર દર મહિનાનો ચોથો શુક્રવાર દર મહિનાનો ત્રીજો બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા દેશમાં તાજેતરમાં વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપનું નિર્માણ થયું છે ? ફ્રાન્સ ચીન બ્રાઝિલ આમાંથી કોઈ નહિ ફ્રાન્સ ચીન બ્રાઝિલ આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2030ની એશિયન ગેમ્સ કયા દેશમાં આયોજિત થશે ? કતાર ચીન ભારત સાઉદી અરેબિયા કતાર ચીન ભારત સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય સુશાસન દિવસ ક્યારે મનાવાય છે ? 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 26 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 26 ડિસેમ્બર 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અલંગ પહોંચી ગયેલા INS વિરાટને ભારતે કયા દેશ પાસેથી ખરીદ્યું હતું ? ફ્રાંસ ઇંગ્લેન્ડ રશિયા અમેરિકા ફ્રાંસ ઇંગ્લેન્ડ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP