ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો.

સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે.
કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે.
સંપૂર્ણપણે કરમુકત ગણાશે.
આવક ગણાશે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય નાણાં પંચના સંદર્ભમાં રાજ્યપાલની જવાબદારી શું છે ?

આપેલ તમામ
નાણાં પંચની ભલામણો વિધાનસભા સમક્ષ રજૂ થાય તે જુએ છે.
વિધાનસભા સમક્ષ નાણાં પંચ પરનો પગલાં અહેવાલ રજૂ થાય તે તેઓ જુએ છે.
તેઓ રાજ્ય નાણાં પંચની નિમણુક કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ?

અનુચ્છેદ - 168
અનુચ્છેદ - 214
અનુચ્છેદ - 213
અનુચ્છેદ - 202

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહીં એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

33
31 ખ
31 ક
31 ઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP