ભારતનું બંધારણ (Constitution Of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હકકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ? રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એકટ, 1833 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એકટ, 1833 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? મેગ્નાકાર્ટા કોરેન્ટી બેઝરૂલ પ્રોરોઇન્ડ ફન્ડારાઇટ્સ મેગ્નાકાર્ટા કોરેન્ટી બેઝરૂલ પ્રોરોઇન્ડ ફન્ડારાઇટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 43 આર્ટિકલ – 47 આર્ટિકલ – 52 આર્ટિકલ – 57 આર્ટિકલ – 43 આર્ટિકલ – 47 આર્ટિકલ – 52 આર્ટિકલ – 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા ? એચ. એન. કુંજરુ ટી.ટી. કૃષ્ણકુમારચારી ફઝલ અલી કે. એમ. પાણીકર એચ. એન. કુંજરુ ટી.ટી. કૃષ્ણકુમારચારી ફઝલ અલી કે. એમ. પાણીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજય લોકસેવા આયોગનાં સ્ટાફની સેવા શરતો, અંગેની જોગવાઈઓ કોણ નક્કી કરે છે ? માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.રાજયપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી માન.હાઈકોર્ટના ચીફ જસ્ટીસ માન.રાજયપાલશ્રી વિધાનસભાના સ્પીકરશ્રી ચૂંટણી કમિશ્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ખાત્રી સમિતિ કોને જવાબદાર છે ? વિરોધપક્ષના નેતા રાષ્ટ્રપ્રમુખ અધ્યક્ષ વડાપ્રધાન વિરોધપક્ષના નેતા રાષ્ટ્રપ્રમુખ અધ્યક્ષ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP