ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવા આયોગ" ની સ્થાપના બંધારણનાં કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 314 317(1) 316(1) 315(1) 314 317(1) 316(1) 315(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? રાજ્ય યાદી કેન્દ્ર/સંઘ યાદી સહવર્તી/સમવર્તી યાદી નાગરિકતા યાદી રાજ્ય યાદી કેન્દ્ર/સંઘ યાદી સહવર્તી/સમવર્તી યાદી નાગરિકતા યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ – 117 આર્ટિકલ – 120 આર્ટિકલ – 124 આર્ટિકલ – 128 આર્ટિકલ – 117 આર્ટિકલ – 120 આર્ટિકલ – 124 આર્ટિકલ – 128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ સમિતિની ભલામણથી મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ? દિનેશ ગોસ્વામી સમિતિ સંથાનમ સમિતિ ઈન્દ્રજીત સમિતિ તારકુન્ડે સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ સંથાનમ સમિતિ ઈન્દ્રજીત સમિતિ તારકુન્ડે સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "માન. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત" અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 54 56 55 53 54 56 55 53 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું (સીતેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 આર્ટિકલ – 339 આર્ટિકલ – 336 આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 આર્ટિકલ – 339 આર્ટિકલ – 336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP