ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી દ્વારા એટર્ની જનરલની નિમણૂંક બંધારણના કયા આર્ટિકલ હેઠળ કરવામાં આવે છે ? 75 73 74 76 75 73 74 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે ? અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મરણોન્મુખ નિવેદન નોંધનાર મેજિસ્ટ્રેટ કે પોલીસ ઈન્સપેકટર જો ગુજરનારની ભાષા જાણતો ન હોય પણ સમજતો હોય તો તે નિવેદન કેવી રીતે નોંધશે ? નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. નિવેદન લેવાનું કાર્ય અન્ય કર્મચારીને સોંપશે. નિવેદનને સમજીને અંગ્રેજી ભાષામાં નિવેદન નોંધશે. ભાષા જાણનાર વ્યકિત પાસે નિવેદન લખાવશે. પોતે ઇચ્છે તે ભાષામાં નિવેદન નોંધશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? આપેલ તમામ નામદાર રાષ્ટ્રપતિશ્રી રાજ્ય નામદાર રાજ્યપાલશ્રી આપેલ તમામ નામદાર રાષ્ટ્રપતિશ્રી રાજ્ય નામદાર રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એકિઝક્યુટિવ મેજિસ્ટ્રેટ નિમણૂક કોણ કરે છે ? ડી.જી.પી. રાજ્ય સરકાર રાજ્યપાલશ્રી હાઇકોર્ટ ડી.જી.પી. રાજ્ય સરકાર રાજ્યપાલશ્રી હાઇકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભામાં કેટલા સભ્યો હતા ? 128 138 132 148 128 138 132 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP