ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 57 59 (1) 56 58 (1) (2) 57 59 (1) 56 58 (1) (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ‘ન્યાયિક – પુનઃ નિરીક્ષણ' (Judicial Review)નો હકક કોને છે ? સર્વોચ્ચ અદાલતને એટર્ની જનરલને વડી અદાલતને રાષ્ટ્રપતિને સર્વોચ્ચ અદાલતને એટર્ની જનરલને વડી અદાલતને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ કેન્દ્રીય કાયદા પ્રધાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન કેન્દ્રીય કાયદા સચિવ કેન્દ્રીય કાયદા પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ? શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(2) 324(1) 324(3) 324(4) 324(2) 324(1) 324(3) 324(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? લોર્ડ મિન્ટો લોર્ડ ફ્રાંસ હોબ હાઉસ એમ્બરલીન લોર્ડ મિન્ટો લોર્ડ ફ્રાંસ હોબ હાઉસ એમ્બરલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP