ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ? 26 નવેમ્બર, 1949 25 ઓક્ટોબર, 1949 26 નવેમ્બર, 1948 25 ઓક્ટોબર, 1948 26 નવેમ્બર, 1949 25 ઓક્ટોબર, 1949 26 નવેમ્બર, 1948 25 ઓક્ટોબર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યનું પ્રથમ વિધાનસભા ગૃહ ક્યાં બનાવવામાં આવ્યું હતું ? પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ પોલિટેકનિકલ કોલેજ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ મોતી મહેલ, અમદાવાદ સાબરમતી આશ્રમ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કામનો અધિકાર (રાઇટ ટુ વર્ક) બંધારણના કયા ભાગમાં જણાવેલ છે ? પાંચ ત્રણ ચાર સાત પાંચ ત્રણ ચાર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ? ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના સોલિસિટર જનરલ ભારતના એડવોકેટ જનરલ ભારતના એટર્ની જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના સોલિસિટર જનરલ ભારતના એડવોકેટ જનરલ ભારતના એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ? સ્પીકર સંસદીય બાબતોના મંત્રીશ્રી ગૃહની કામકાજ સમિતિ પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય સ્પીકર સંસદીય બાબતોના મંત્રીશ્રી ગૃહની કામકાજ સમિતિ પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું વિસર્જન કોણ કરી શકે ? વડાપ્રધાન લોકસભાના સ્પીકર ચૂંટણી કમિશનર માન. રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ચૂંટણી કમિશનર માન. રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP