ભારતનું બંધારણ (Constitution Of India) પોસ્ટલ બેલેટ પ્રથા કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ? 1999 1998 2000 2001 1999 1998 2000 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો આપેલ પૈકી એક પણ નહીં મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો આપેલ પૈકી એક પણ નહીં મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજયપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદો ધરાવી શકશે નહીં." એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 157(7) 158(5) 156(1) 158(2) 157(7) 158(5) 156(1) 158(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ? કાયદા મંત્રી રાષ્ટ્રપતિ નાણાં મંત્રી પ્રધાન મંત્રી કાયદા મંત્રી રાષ્ટ્રપતિ નાણાં મંત્રી પ્રધાન મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે ? પ્રધાનમંત્રી વિધાનસભા રાષ્ટ્રપતિ સંસદ પ્રધાનમંત્રી વિધાનસભા રાષ્ટ્રપતિ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે ? Mandamus Qua- warranto Habeas Corpus Prohibition Mandamus Qua- warranto Habeas Corpus Prohibition ANSWER DOWNLOAD GUJARATI MCQ APP