ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે ? 21 24 19 22 21 24 19 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભા નું સંચાલન કોણ કરે છે ? મુખ્યપ્રધાન કાયદા મંત્રી અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદા મંત્રી અધ્યક્ષ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? જન ગણ મન જય હિન્દ સત્યમેવ જયતે વંદે માતરમ્ જન ગણ મન જય હિન્દ સત્યમેવ જયતે વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની ફાળવણી માટે વિષયોની ફાળવણી અંગેની 3 યાદી દર્શાવાઈ છે ? પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 5 પરિશિષ્ટ - 7 પરિશિષ્ટ - 4 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 5 પરિશિષ્ટ - 7 પરિશિષ્ટ - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે ? 107 (1) 109 (3) 109 (1) 109 (2) 107 (1) 109 (3) 109 (1) 109 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP