ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી ?

રાજ્યના રાજ્યપાલ
લોકસભાના અધ્યક્ષ
વડી અદાલતના ન્યાયાધીશ
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્યક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે.

બીજી
ચોથી
સાતમી
ત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

આર.કે. સુબ્રહ્મણ્યમ
એસ. ચેન્નારેડ્ડી
ટી. એન. સત્યપંથી
એન. ગોપાલાસ્વામી આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે.

વડાપ્રધાન
સંસદ
રાષ્ટ્રપતિ
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP