Talati Practice MCQ Part - 9 ગૌતમ પોતાની કાર કલાકના 72 કિ.મી.ની ઝડપે ચલાવે છે, જ્યારે અનંત પોતાની કાર 4 મિનિટમાં 5.6 કિ.મી.ની ઝડપે ચલાવે છે. બંનેની ઝડપનો ગુણોત્ત૨ ___ થાય. 4 : 5 6 : 7 3 : 5 7 : 6 4 : 5 6 : 7 3 : 5 7 : 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કહેવતનો અર્થ આપો : ચીંથરા ફાડવાં કપડાં ફાડવાં નમાલી વાત ક૨વી સમય પસાર કરવો અયોગ્ય કામ કરવું કપડાં ફાડવાં નમાલી વાત ક૨વી સમય પસાર કરવો અયોગ્ય કામ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું વૃક્ષ દિવસ-રાત પ્રાણવાયુ છોડે છે ? પીપળો બાવળ વડ લીમડો પીપળો બાવળ વડ લીમડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રાયફલ શુટિંગ સ્પર્ધામાં અભિનવનો પાંચ રાઉન્ડનો સ્કોર અનુક્રમે 7.75, 9.10, 8.80 અને 9.50 છે, તો તેનો સરેરાશ સ્કોર ___ થાય. 8.91 8.81 9.11 8.95 8.91 8.81 9.11 8.95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ? ગ્રામ પંચાયત રાષ્ટ્રપતિ ભવન રાજ્યસભા લોકસભા ગ્રામ પંચાયત રાષ્ટ્રપતિ ભવન રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 3 + 3/3= 4 TM 8 + 8/8 = ? 9 4 8 5 9 4 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP