કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશની સૈન્યે ભાગ લીધો હતો ? શ્રીલંકા મ્યાનમાર નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતે કયા વર્ષ સુધીમાં 450 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2050 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) RBI દ્વારા નાણાકીય વર્ષ 2021-22માં GDP ગ્રોથ રેટ ___ % રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. 8.5 11.5 9.5 10.5 8.5 11.5 9.5 10.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી ગ્રાન્ડ એનિકટ નહેર કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (KIUG)ની બીજી આવૃત્તિ -2021નું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? શિમલા (હિમાચલ પ્રદેશ) દિસપુર (આસામ) બેંગલુરુ (કર્ણાટક) ભુવનેશ્વર (ઓડિશા) શિમલા (હિમાચલ પ્રદેશ) દિસપુર (આસામ) બેંગલુરુ (કર્ણાટક) ભુવનેશ્વર (ઓડિશા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા દેશે 'ગજનવી' પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ? ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન સાઉદી અરેબિયા ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP