Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા મંદિરો સોલંકીકાળના નથી ?

મોઢેરાનું સૂર્યમંદિર
તારંગાના મંદિરો
ગોપનું મંદિર
રુદ્રમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ?

માણેકચોક
આસ્ટોડિયા
દરિયાપુર
ઢાલગરવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું’ – છંદ ઓળખાવો.

વસંતતિલકા
હરિગીત
મનહર
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP