ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 77 75 78 76 77 75 78 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? આપેલ તમામ સ્પીકર અને ચેરમેન ગૃહ પ્રધાન પ્રધાનમંત્રી આપેલ તમામ સ્પીકર અને ચેરમેન ગૃહ પ્રધાન પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી સંવિધાનના કયા આર્ટીકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણની જોગવાઇ છે ? 46 47 45 48 46 47 45 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદ્દાઓના સભ્યો હોદા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઇ કલમમાં કરવામાં આવી છે ? કલમ –324 કલમ –309 કલમ –335 કલમ –310 કલમ –324 કલમ –309 કલમ –335 કલમ –310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી રાણાકુંભાના વિજય સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી સરદાર પટેલ સી. રાજગોપાલાચારી જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP